<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

જુનાગઢ નોબલ યુનિવર્સિટીના પ્રેસીડેન્‍ટ નિલેશભાઇ ધુલેશીયાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જામનગર, તા. ૩૦: જુનાગઢ નોબલ યુનિવર્સિટીના પ્રેસીડેન્‍ટ અને અગ્રણી બિલ્‍ડર્સ નિલેશભાઇ ધુલેશીયા નો આજે જન્‍મ દિવસ છે.

અત્‍યંત સરળ અને માયાળુ સ્‍વભાવના નિલેશભાઇને જન્‍મ દિન નિમીતે મો.નં. ૯૮૨૫૨ ૨૨૧૧૫ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:39 PM IST)