તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 31st March 2026
ઉપલેટા પાલિકાના સદસ્ય વિક્રમસિંહ સોલંકીનો જન્મદિન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૩૧: નગરપાલિકાના લોકપ્રિય સદસ્ય રાજપૂત સમાજ અને સેવાભાવી ક્રિષ્ના ગ્રુપના આગેવાન જુદી જુદી ધાર્મિક સામાજિક અને સેવા કે સંસ્થાઓ સાથે સંકળાયેલા મિત્ર વર્તુળ ધરાવતા વિક્રમસિંહ સોલંકીનો તા.૩૧ના મંગળવારે શુભ જન્મ દિવસ નિમિત્તે આગેવાનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે. તેમને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી રવિભાઈ માકડીયા, ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, હકુભા વાળા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા, ભાયાવદરના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, લાઠનાના સરપંચ પળથ્વીસિંહ ચુડાસમા, રઘુભા સરવૈયા, ક્રિષ્ના ગ્રુપના ભાવેશભાઈ સુવા સહિતના આગેવાનો હોદ્દેદારોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મો. ૯૯૦૪૪૮૦૯૯૯.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
