<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

રાજકોટના યુવા એડવોકેટ કેયુર મકવાણાનો જન્‍મદિવસ

રાજકોટ :. ક્રિમિનલ અને રેવન્‍યુ ક્ષેત્રના જાણીતા યુવા એડવોકેટ  કેયુર બી. મકવાણાનો આજે   તારીખ ૩૧ માર્ચના રોજ જન્‍મદિવસ હોય અવિતર પ્રગતિ સાથેના જીવનના ૩૩ માં વર્ષમાં કેડીએ કદમ માંડયા છે. રાજકોટ ક્રિમિનલ અને રેવન્‍યુ વકીલતા ક્ષેત્રે વર્ષે ૨૦૧૬  થી કાર્યરત કેયુર બી. મકવાણા એ પુરૂષાર્થથી અને પ્રગતિના માર્ગે નામના મેળવી છે. તેઓ નિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે શુભત્‍વથી શોભી રહ્યા છે. તેમના પર  શુભકામના વકીલ મિત્રો તથા શુભચિંતકો મોઃ- ૮૪૬૦૦૦૦૨૦૨ પર વરસાવી રહયા છે. જેમની ઓફિસ “Makwana Associates” સદગુરુ નગર રૂડા-૨ ની સામે યુનિવર્સિટી રોડ પર છે. 

(4:12 PM IST)