<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

નગરપાલિકાઓની વડી કચેરીના નાયબ કમિશનર વાય.ડી. ગોહિલનો જન્મદિન

રાજકોટઃ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ ઍડમીનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગરમાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા વાય.ડી. ગોહિલ (અધિક કલેકટર)નો જન્મ તા. ૩ ઍપ્રિલ ૧૯૮૩ ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઑ ભૂતકાળમાં જામનગરમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, સુરતના બારડોલીમાં પ્રાંત અધિકારી, વડોદરા અને આણંદમાં જમીન સુધારણાના નાયબ કલેકટર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૯રપ૪ પ૯૯૯૯ ગાંધીનગર

(11:51 AM IST)