<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

માનવ અધિકાર કમીટીના કમાભાઇ દાફડાનો જન્‍મદિન

રાજકોટ તા. ૪ : રાજકોટ જિલ્લા માનવ અધિકાર કમીટી (દક્ષિણ ઝોન)ના સહકન્‍વીનર તેમજ શહેર કોંગ્રેસ આઇ.ટી.સેલ મંત્રી કમાજીભાઇ બી. દાફડાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ સફળ જીવનના ૮૧માં વર્ષમાં પ્રવેશ કરતા મિત્ર વર્તુળ-શુભેચ્‍છકો દ્વારા મો.૮૧૬૦૫ ૩૫૮૩૧ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(3:52 PM IST)