તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 4th April 2026
પ્રિયાંશુનો કાલે જન્મ દિન

રાજકોટ : શહેર ભાજ્ય કિશાન મોરચાના મંત્રી, રેલ્વે સલાહુકાર સમિતિ રાજકોટ શહેર ભાજ્ય બક્ષીપંચ મોરચાના મિડિયા ઇન્ચાર્જ સભ્ય, રાજેશભાઇ કે. સિંધવના પોૈત્ર પ્રિયાંશુ પ્રશાંતભાઇ સિંધવનો આવતી કાલે તા.૫ ના જન્મદિવસે તેના મોટાદાદા નિવૃત રેલ્વે કર્મચારી મચ્છાભાઇ, દાદા અજયભાઇ, બાપુ ભરતભાઇ, વિજયભાઇ, કાકા પારસભાઇ, પાર્થભાઇ, રાહુલભાઇ, વિકાસભાઇ, ભરત, કરણ, ધ્યાન્શુ, આયુષી, નાના સામંતભાઇ મુંધવા, મામા ખોળુભાઇ, વિજયભાઇ, મોટા દાદી રમાબેન, દાદી કંકુબેન, ચંદનબેન, રેખાબેન, મમ્મી સોનલબેન,આન્ટી શોભનાબેન, સેજલબેન, નયનાબેન, મીરલબેન ફયબા સ્વાતિ દેવાંગ કુમાર એ લામકા એ શુભેચ્છા આપી છે. મો.૯૮૨૪૨ ૧૭૩૨૫.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
