<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

સુરેન્‍દ્રનગર મહેતા માર્કેટના વેપારી સુરજ સેલ્‍સના અધ્‍યક્ષ શ્રેણિકભાઈ શાહનો જન્‍મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૯: સુરેન્‍દ્રનગર શહેરના મહેતા માર્કેટના યુવા ઉત્‍સાહી અને આનંદી એવા સુરજ સેલ્‍સ ના અધ્‍યક્ષ શ્રેણીક ભાઈ શાહ નો આજે જન્‍મદિવસ અવસર છે ત્‍યારે પરિવારમાં શ્રેણિકભાઈ શાહના જન્‍મદિવસ અવસરે ખુશીની લહેર છવાઈ જવા પામી છે ત્‍યારે આજે પરિવારજનોમાં પિતા જયેશભાઈ માતળશ્રી બીનાબેન તેમજ પત્‍ની ગૌતમી કાકા વિજયભાઈ કાકી શીતલબેન કાકા અલ્‍પેશભાઈ કાકી બિનલબેન તેમજ પરિવારના યસ નેમી સ્‍મિત દેવાંશી હંસિકા તેમજ સૌથી પરિવારમાં નાનકડો વળષાંક સહિતના પરિવારજનોએ શુભકામના પાઠવી હતી. મહતા માર્કેટના સમગ્ર વેપારી મિત્રો ગ્રાહકો તેમજ સગા તોહી સંબંધીઓ પત્રકાર ફારૂકભાઈ ચૌહાણ તેમજ ફજલભાઈ ચૌહાણ દ્વારા શ્રેણિકભાઈ શાહને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

 

(10:53 AM IST)