News of Friday, 10th April 2026
ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપકુમાર રાણાનો જન્મદિન

રાજકોટ :.. ગુજરાતના ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિલીપકુમાર રાણાનો જન્મ તા. ૧૦ એપ્રિલ ૧૯૮૦ ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી દિલીપકુમાર રાણા અમરેલી, આણંદ, કચ્છ અને બનાસકાંઠામાં કલેકટર, અમદાવાદમાં ડે. મ્યુ. કમિશનર, રાજયમાં આદિજાતિ વિકાસ કમિશનર, વડોદરામાં મ્યુ. કમિશનર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.
ફોન ૦૭૯ ર૩રપ૪૦૦૦
મો. ૯૯૭૮૪ ૦૧૯૩૬ ગાંધીનગર
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
