News of Friday, 10th April 2026
બાલાજી હનુમાનજી મંદિરના મહંત પૂ.વિવેકસાગરદાસજી સ્વામીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે શ્રી બાલાજી હનુમાનજી મંદિર, મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મંદિરે ઘણા વર્ષોથી બાલાજી દાદાની સેવા કરતા મંદિરના મહંત કોઠારી સ્વામી અને શ્રી સ્વામિનારાયણ આશ્રમ તિર્થધામ સાંકળીના સ્થાપક વિવેકસાગરદાસજી સ્વામીનો આજે જન્મદિવસ છે.
આજે જન્મદિવસ નિમિતે સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી શાષાી પૂ.રાધારમણદાસજી સ્વામી, કોઠારી પૂ.મુનિવત્સલ દાસજી સ્વામી તેમજ સમગ્ર સંત મંડળ, હરિભક્તોએ તથા જન્મદિવસની ખૂબ- ખૂબ શુભકામનાઓ પાઠવી છે. (મો. ૯૯રપ૦ ૪ર૯પ૮)
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
