<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. જુનાગઢના ભાજપના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો આજે જન્‍મ દિવસ છે.

સતત ત્રણ ટર્મથી જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથના સાંસદ તરીકે જંગી લીડથી ચૂંટાતા રાજેશભાઇ અત્‍યંત સરળ સ્‍વભાવના અને પ્રજાના પ્રશ્ને હંમેશા જાગૃત રહી લોકપ્રશ્નો ઉકેલનાર શ્રી ચુડાસમા આજે ૪પ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્‍યારે જન્‍મદિન નિમિતે રાજકીય સામાજીક આગેવાનો મો. ૯૮૭૯૩ ૪૭૯૯૯ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(1:41 PM IST)