<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

જુનાગઢના સેવાભાવી રજનીભાઇ મહેતાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. મુળ હાડીડાવાળા અને જુનાગઢ - રાજકોટ નિવાસી રાજગોર સમાજના સેવભાવી રજનીભાઇ જી. મહેતાનો આજે જન્‍મ દિવસ છે.

તેઓ જયરાજેશ્વર રાજગોર બ્રાહ્મણ કાઠી ગોર વોટસએપ ગ્રુપના માધ્‍યમથી રર જેટલી સગાઇઓ કરાવેલ છે. અનેક દિકરા-દિકરીઓની સગાઇ કરાવી નિસ્‍વાર્થ સેવા આપે છે. અને સમાજના કોઇપણ કામ તેઓ હંમેશા સેવામાં અગ્રેસર રહી સેવા કરે છે. તેવા આ સમાજ સેવકને જન્‍મ દિન નિમિતે મો. નં. ૯૯૦૯૪ ૭ર૮પ૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. 

 

(12:07 PM IST)