તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
અબ્બાસઅલી વેજલાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ : વેજલાણી અબ્બાસઅલી અસગરઅલીનો આજે જન્મદિવસ છે. તેઓ તેમના જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. દેશ-વિદેશના જુના-નવા ચલણી સિક્કા, નોટોનું સંગ્રહાલય ધરાવે છે. અનેક ઇવેન્ટમાં પણ ભાગ લઇ ચૂકેલ છે. (મો. ૯૭૧૪૦ ૬૪૨૮૭)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
