<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

જામજોધપુરના યુવા અગ્રણી હિરેનભાઇ ખાંટનો જન્મદિન

 

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા. ૧૧ :.. જામજોધપુરના યુવા વેપારી અગ્રણી કડવા પાટીદાર સેવા સમાજના પ્રમુખ તેમજ વરસોથી જામજોધપુર પંથકમાં સામાજીક તેમજ રાજકીય ક્ષેત્રે અગ્રેસર રહેલ હિરેનભાઇ ખાંટનો આજરોજ જન્મ દિવસ હોય સગા-સ્નેહી મિત્ર મંડળ દ્વારા શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે. 

(11:09 AM IST)