<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

જામજોધપુરઃ આલેશધામ મહિકીના મહંત અરવિંદબાપુનો જન્‍મદિન

 

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર તા. ૧૩ :.. મહિકી આલેશ ધામ ખોડીયાર માતાજી મંદિરના મહંત તેમજ મહીકી ગામના સરપંચ અરવિંદબાપુ (ડાભી)નો આજ રોજ ૧૩-૪-ર૦ર૬ ને સોમવારના રોજ જન્‍મ દિવસ હોય શુભેચ્‍છકો સગા-સ્‍નેહી મિત્ર મંડળ સામાજીક અગ્રણીઓ દ્વારા શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે.

(11:38 AM IST)