<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

બ્રહ્મસમાજના અગ્રણી અશ્વિનભાઈ મહેતાનો જન્‍મદિનઃ ૬રમાં વર્ષમાં પ્રવેશ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છસમસ્‍ત બ્રહ્મસમાજના અગ્રણી,અમરેલી જિલ્લાસમસ્‍ત બ્રહ્મસમાજના ઉપાધ્‍યક્ષ,વડીયા બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ ભાજપ આગેવાન અશ્વિનભાઈપી.મહેતાનો આજે ૧૩ ના  ૬૨મો જન્‍મદિવસ છે યુવાવયથી જ તેઓ રાષ્‍ટ્રવાદઅને રાષ્‍ટ્રીય સેવક સંઘની વિચારધારા સાથે જોડાયેલા છે. અભ્‍યાસ દરમિયાન ફૂટબોલ તેમજ બાસ્‍કેટબોલ ક્ષેત્રે પણ તેમને નોંધપાત્ર સિદ્ધિઓ મેળવેલ છે. હાલમાં તેઓ વિવિધ સેવાકીય સંસ્‍થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.વડિયા તાલુકા ભાજપ તેમજવડિયાવેપારી મંડળમાં પણ તેઓ સતત કાર્યશીલ છે. તેઓ  મિત્ર વર્તુળમાં ‘મહાદેવ'ના હુલામણા નામ થી પરિચિત છે. રાજકોટની જનકલ્‍યાણ સાર્વજનિક  સોસાયટી સેવાભાવિ સભ્‍યછે.હોમગાર્ડમાં પણ સેવા આપી ચૂકયા છે.જન્‍મદિવસે આજે તેમના મો. નં. ૯૮૭૯૦૫૪૯૯૧ ઉપર તેમને અઢળક શુભેચ્‍છાઓ મળીરહીછે.

(3:27 PM IST)