તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 14th April 2026
નગરપાલિકાઓના વહીવટી તંત્રના કમિશનર રેમ્યા મોહનનો જન્મદિન
રાજકોટ, કચ્છ, વલસાડના પૂર્વ કલેકટર

રાજકોટ : કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન અને ગુજરાત શહેરી વિકાસ કંપનીના મેનેજીંગ ડીરેકટર રેમ્યા મોહન મૂથાદતનો જન્મ તા. ૧૪ એપ્રિલ ૧૯૮૦ ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ કેરલના વતની અને ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેણી ભૂતકાળમાં વલસાડ, કચ્છ અને રાજકોટમાં જિલ્લા કલેકટર, નેશનલ હેલ્થ મિશનના ડીરેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૦૦૮૩૯ ગાંધીનગર.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
