<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

જેતપુરના રમેશભાઈ જોશી નો જન્‍મ દિવસ

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧પઃ    શહેરના નિવળત પોલીસકર્મી રમેશભાઈ જોશી નો આજે જન્‍મ દિવસ છે. નિવળતિ બાદ પોતાનું જીવન સેવામાં સમર્પિત કર્યું છે. સરળ, શાંત સ્‍વભાવ થી અઢળક મિત્રોની ચાહના મેળવી છે. મહાદેવના ભક્‍ત જય ભોલેનાથ કહેતા લાગણી થી ભાવ વિભોર બની જાય. આજે તેમના જન્‍મ દિવસે સગા તોહીઓ, મિત્રો આગેવાનો દ્વારા મો. નં. ૯૦૯૯૯૬૩૧૩૮ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

(1:26 PM IST)