<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

જસદણના ભૂતપૂર્વ ધારાસભ્‍ય ભોળાભાઇ ગોહિલનો જન્‍મદિન

રાજકોટઃ જસદણ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્‍ય શ્રી ભોળાભાઇ ગોહિલનો જન્‍મ તા.૧૬ એપ્રિલ ૧૯૭૫ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી ભોળાભાઇ ગોહિલ ભૂતકાળમાં પ વર્ષ જસદણ તાલુકા પંચાયતના સભ્‍ય, પ વર્ષ પંચાયતના પ્રમુખ તથા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ તરીકે રહી ચુકયા છે. ખેતી સાથે સંકળાયેલ છે. તેમણે લોકચાહનો મબલખ પાક ઉગાડયો છે. મો.૮૩૦૬૬ ૩૭૫૩૩, જસદણ

(12:09 PM IST)