News of Monday, 20th April 2026
સપ્તશક્તિ સંગમ મનીષા સોલંકીનો આજે જન્મદિવસ

(મનિષ દવે) ભાવનગર : આણંદના પ્રવચનકાર શ્રીમતી મનીષા કે. સોલંકીનો આજે જન્મદિવસ છે. તેઓસ્ત્રી શક્તિના સાત સ્તંભ શિક્ષણ, આર્થિક, સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય, આધ્યાત્મિક, રાષ્ટ્રીય વિષે આંજી નહીં પરંતુ માંજી નાંખે એવા વ્યાખ્યાન આપે છે. મો. ૭૮૭૪ર ૯૪૩૮ર
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
