<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ગુજરાત રાજ્ય પંચાયતી રાજ અભિયાન સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો આજે જન્મદિવસ

 

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૨૧ : જૂનાગઢ જિલ્લા ભાજપના અખંડ કાર્યકર્તા, સરળ સ્વભાવ અને સેવાકીય વ્યક્તિત્વ ધરાવતા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ, ગુજરાત રાજ્ય લેબર ફેડરેશનના પ્રમુખ,  વિવિધ સંસ્થાઓના મંડળોના ટ્રસ્ટી ચંદુલાલ મકવાણાનો  આજે જન્મદિવસ છે.

ચી. એમ (ચંદુભાઈ મકવાણા)ના નામથી જાણીતા ઓળખાતા હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ માટે હાજર રહેતા નાનપણથી જ તેઓ ગામેગામ સેવા કરવી અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેવું તેઓ હંમેશા કોઈને કોઈ સેવા કાર્યમાં જોડાયેલા જ હોય છે. રક્તદાન કેમ્પો સર્વરોગ નિદાન કેમ્પ કરીને લોક સેવા કાર્ય કરતા માળિયા તાલુકાના અમુરેલાસ્ત્રીના પ્રમુખથી છે. ગુજરાત રાજ્ય પંચાયત રાજ અભિયાન સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત રાજ્ય મધ્ય બાકડમ સહકારી મંડળી સંઘના તેઓ રાજ્યના પ્રમુખથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે હાલ કાર્ય કરી રહ્યા છે. તેઓ જૂનાગઢને ગુજરાત રાજ્યની વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે.(મો.૯૭૧૨૬ ૦૦૦૨૧)

(2:42 PM IST)