<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

રાજકોટના યુવા એડવોકેટ એન્‍ડ નોટરી મનિષ વી.કોટકનો કાલે જન્‍મદિવસ

રાજકોટ, તા.૨૨: રાજકોટ બાર એસોસીએશનના સભ્‍ય અને ફોજદારી તથા રેવન્‍યુ પ્રેકટીશ્‍નર યુવા એડવોકેટ મનિષ વી. કોટકનો કાલે તા.૨૩ના રોજ જન્‍મદિવસ છે. તેઓએ તેમના યશસ્‍વી જીવનના ૫૧ વર્ષ પુરા કરી ૫૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

એડવોકેટ મનિષ વી.કોટક એ એલ.એલ.બી.નો અભ્‍યાસ પુર્ણ કર્યા બાદ સીનીયર એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર સાથે વકીલાતની શરૂઆત કરી હતી. તેઓએ સને -૨૦૦૬ થી ફોજદારી તથા રેવન્‍યુ કામોમાં ભારે નિપુણતા મેળવી છે. મનિષભાઇને તેમના દિવસ નીમીતે મો.નં.૯૮૭૯૪ ૯૮૦૩૩ ઉપર સગા સંબંધી - સ્‍નેહીજનો તથા રાજકોટ બારના સભ્‍યો શુભેચ્‍છાઓ પાઠવવા થનગની રહયા છે.

(3:02 PM IST)