<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી સુનિલ વોરાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સુનિલ વોરાનો આજે જન્‍મદિવસ છે. વ્‍યવસાયે ફાયનાન્‍સીયલ કન્‍સલટન્‍ટ અનેલેન્‍ડ ડેવલોપર્સ સુનિલ વોરા જીવનના પ૯ માં વર્ષમાં પ્રવેશી રહયા છે. શહેર ભાજપ કારોબારી સભ્‍ય છે, યંગ સ્‍ટાર કલબ ઓફ રાજકોટ સંચાલિત રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગારડી બ્‍લડ બેંકના ટ્રસ્‍ટી, મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, કમીટી મેમ્‍બર વિવેકાનંદ યુથ કલબ રાજકોટ કમીટી મેમ્‍બર-થેલેસેમીયા જન જાગૃતી પ્રચાર પસાર સમિતિ, કારોબારી સભ્‍ય રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ર૦૧૦-ર૦૧રઃ વેબસાઇટ કમિટી, ર૦૧ર -ર૦૧૪: બેંકિંગ કમિટી સલાહકાર-એન.જી.ઓ. ફેડરેશન વગેર સંસ્‍થામાં સેવા આપે છે.  મો. ૯૮૨૫૨ ૧૭૩૨૦

(3:02 PM IST)