<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

અમરેલીના ભૂતપૂર્વ સાંસદ નારણભાઇ કાછડિયાનો જન્મદિન

 

રાજકોટઃ અમરેલીના ભાજપના ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડિયાનો જન્મ તા. ૨૫ એપ્રિલ ૧૯૫૫ ના દિવસે થયેલ. આજે ૭રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ સતત ત્રણ વખત સંસદમાં ચૂંટાયા હતાં. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂકયા છે. તેઓ લોકસેવામાં અવિરત સક્રિય છે.

મો. ૯૯૨૫૧ ૪૦૫૪૫, અમરેલી

(11:23 AM IST)