<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજયના ઉદ્યોગ કમિશનર પી.સ્‍વરૂપનો જન્‍મદિન

જામનગરના પૂર્વ મ્‍યુનિસિપલ કમિશનર

 

 

રાજકોટઃ ગુજરાતના ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્‍વરૂપ નો જન્‍મ તા. ૨૫ એપ્રિલ૧૯૭૮ ના દિવસે થયેલ આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ મુળ તામીલનાડુના વતની અને ૨૦૦૩ ની બેચના આઈ.એ.એસ કેડરના અધિકારી છે.

શ્રી પી.સ્‍વરૂપ ભૂતકાળમાં રાજુલામાં મદદનીશ કલેકટર, પંચમહાલમાં જિલ્લા વિકાસ અધિકારી જામનગરમાં અને વડોદરામાં મ્‍યુનિસિપલ કમિશનર,ચ ગાંધીનગરમાં અને સાબરકાંઠામાં જિલ્લા કલેકટર, રાજયમાં અધિક ઉદ્યોગ કમિશનર, આદિજાતી વિકાસ વિભાગમાં સચિવ, ઉતરગુજરાત વીજ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર, ઈન્‍ડેક્ષ-બીમાં મેનેજીંગ ડીરેકટર,. ગુજરાત આલ્‍કલીઝ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૨૫૨૪, મો. ૯૯૭૮૪ ૦૭૬૭૪ ગાંધીનગર

(12:02 PM IST)