તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
જુનાગઢના પૂ. ઇન્દ્રભારતી બાપુનો આજે જન્મદિવસ

(વિનુ જોષીદ્વારા) જુનાગઢ, તા. રપ : જુનાગઢ ભવનાથ શ્રીરૂદ્રેશ્વર જાંગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ. ઇન્દ્રભારતીજી મહારાજનો આજે અવતરણ દિવસ છે. ત્યારે તેમના સેવકો અને સાધુ સંતો તેમના સેવકો અને સાધુ સંતો તેમને શુભેચ્છા પાઠવી ખુબ લાંબુ અને તંદુરસ્ત જીવન રહે એન દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને પૂ. બાપુના જન્મોત્સવને વધાવી રહ્યા છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
