<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

નાગરિક પુરવઠા પ્રધાન રમણભાઇ સોલંકીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઇ સોલંકીનો જન્‍મ તા.ર૮ એપ્રિલ ૧૯૭૧ના દિવસે થયેલ આજે સેવાભાવી જીવનના પ૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી રમણભાઇ સોલંકી ધારાસભાની ર૦રર ની ચુંટણીમાં આણંદજીલ્લાના બોરસદ મતક્ષેત્રમાં ઐતિહાસિક જીત મેળવી છે તેઓ ભાજપના જિલ્લા મંત્રી, ઉપપ્રમુખ, પ્રદેશના મંત્રી, નાયબ મુખ્‍ય દંડક વગેરે સ્‍થાનો પર કામગીરી કરી ચૂકયા છે. સંગઠન ક્ષેત્રના બહોળા અનુભવી આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. મો. ૯૯૯૮૮ ૪૬૪૦૨ -ગાંધીનગર

(4:58 PM IST)