તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 29th April 2026
જુનાગઢના સેવાભાવી હિતેષભાઈ શીલુનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૯: જૂનાગઢના સેવાભાવી હિતેષભાઈ શીલુનો આજે જન્મદિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા એવા હિતેષભાઈ આજે ૫૨ વર્ષ પૂરા કરી ૫૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના (મો.૯૯૭૯૭ ૫૮૪૭૬) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
