News of Friday, 1st May 2026
ખુશીઓ કી ઢેર, એ.વી. વાઢેર પૂર્વ અધિક કલેકટરનો બર્થ ડે

રાજકોટ : રાજ્યના અધિક કલેકટર કક્ષાના નિવળત અધિકારી એ.વી. વાઢેરનો જન્મ ૧૯૫૯ના વર્ષની તા. ૧ મે ના દિવસે થયેલ. આજે ૬૮ વર્ષમાં દ્વારે ટકોરા માર્યા છે. પોરબંદર તેમનું મુળ વતન છે. નિવૃતિ પછી રાજકોટ-દ્વારકા રેલ લાઇન વિસ્તળતીકરણ માટે જમીન સંપાદનને લગતી કામગીરી માટે રેવન્યુ ઓફીસર તરીકે સેવા આપી હતી.
મળતાવડા માનવી એ.વી. વાઢેર અગાઉ પોલીસ સબ ઇન્સપેકટર, વડોદરામાં સરદાર સરોવર એજન્સીમાં મદદનીશ કમિશનર, રાજકોટમાં નાયબ સ્ટેમપ ડયુટી કલેકટર, વ્યારામાં પ્રાંત અધિકારી, જુનાગઢ પંચાયત તાલીમ કેન્દ્રના નિયામક, અમરેલી નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, યુવા સાંસ્કળતિક વિભાગમાં ઓ.એસ.ડી. નાગરિક પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રોના વિભાગીય વ્યવસ્થાપક વગેરે સ્થાનો પર રહી ચુક્યા છે. મો.૯૪૨૭૧ ૧૫૦૦૨ રાજકોટ
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
