News of Friday, 1st May 2026
ખંભાળાના સંતવાણી આરાધક કિશોરગીરીબાપુનો જન્મ દિવસ

(મનિષ દવે દ્વારા) ભાવનગરઃ ખંભાળા (બાબરા)ના સંતવાણી આરાધક કિશોરગીરીબાપુ ગોસ્વામીનો આજે ૧ મે ના જન્મ દિવસ છે. તેઓને તેમના મો. ૯૯૨૫૦ ૫૦૬૬૯ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
