<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

અંજાર (કચ્‍છ)ના તપોનીષ્‍ઠ મહંત પૂ. ત્રિકમદાસ મહારાજનો જન્‍મ દિવસ

 

(મનિષ દવે દ્વારા) ભાવનગરઃઅંજાર (કચ્‍છ) ના સચ્‍ચિદાનંદ મંદિરના મહંત પૂ. ત્રિકમદાસજી મહારાજ  (સદ્દગુરૂ મોહનદાસજી સાધુનો ૧ મે ના આજે  જન્‍મ દિવસ છે. તેમણે સત્તાપર ગામે ત્રીસ એકરમાં ગોવર્ધન-વ્રજ તીર્થાટન અને વિશ્વની અજોડ નંદીશાળાનું નિર્માણ કરેલ છે.

(10:59 AM IST)