News of Friday, 1st May 2026
યુવા ભાજપના પ્રદેશ પ્રભારી કિરીટ પટેલનો જન્મદિન
જુનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ

રાજકોટ : જુનાગઢ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઇ પટેલનો આજે તા. ૧ મે એ જન્મદિવસ છે. જૂનાગઢ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે બે ટર્મ તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે જેમણે ૧૬ વર્ષથી સફળ સુકાન સંભાળીને યુવાનોને નવી દિશા આપી ઉદાહરણ પુરૂ પાડયું છે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન હાલ ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. એવા કિરીટભાઇને જન્મદિન નિમિત્તે મો. નં. ૯૮રપ૦૩પ૦૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
