<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

શિવ ભકત, સેવામાં સદાય મોખરે નિલેષ શીંશાગિયાનો જન્‍મદિન

રાજકોટ :..  આપ બળે જીવનમાં વિવિધ ક્ષેત્રે પ્રગત્તિ કરનાર એસ્‍ટેટ બ્રોકર અને યુવા એડવોકેટ હિમાંશુ શિશાંગીયાના મોટાભાઈ નિલેશભાઈ પી. શિશાંગીયાના જન્‍મદિને તેમના વિશાળ ચાહક વર્ગ, મિત્ર વર્તુળ અને પરિવારજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

નિલેશભાઈ શિશાંગીયા એટલે એક એવું વ્‍યક્‍તિત્‍વ કે જેને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી સફળતાના શિખરો સર કર્યા છે. ે પરદુઃખભંજન બનીને કોઈપણ નાના-મોટા કામ માટે સદાય તત્‍પર રહેવું તે તેમની વિશેષતા છે. દેવાધિદેવ મહાદેવના પરમ ભક્‍ત નિલેશભાઈ ઉપર રામનાથ મહાદેવની અસિમ કળપા વરસી રહી છે.

(3:44 PM IST)