News of Friday, 1st May 2026
જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઇ પટેલનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧: જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઇ પટેલનો આજે જન્મ દિવસ છે.
જુનાગઢ જિલ્લા ભાજપની બે ટર્મ યુવા મોરચા પ્રમુખ તરીકે ૧૬ વર્ષ સુધી સુકાન સંભાળી જવાબદારી નિભાવનાર એવા પુર્વ પ્રમુખ અને હાલમાં સહકારી બેંકના ચેરમેન તરીકે કામગીરી સંભાળતા કિરીટભાઇ પટેલનો જન્મદિન નિમિતે મો. નં. ૯૮રપ૦ ૩પ૦૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
