<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ભાજપના ધારાસભ્‍ય બાબુભાઇ જમનાદાસ પટેલનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદ પંથકના દસકોઇ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય બાબુભાઇ જમનાદાસ પટેલનો જન્‍મ તા.૧ મે ૧૯૪૮ના દિવસે થયેલ. આજે ૭૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પાંચમી વખત ધારાસભ્‍ય તરીકે ચુંટાયા છે.

અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. અમદાવાદ માર્કેટ યાર્ડ, ગુજરાત ડેમી વિકાસ નિગમ, ઘાટલોડીયા નગર પંચાયત, વિશ્વ પાટીદાર સમાજ, કે.વી.પાટીદાર છાત્રાલય, દસકોઇ પાટીદાર સમાજ વગેરે સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે.

ફોન નં. ૦૭૯ ર૬૯ર૯૬૭૮.

મો.નં. ૯૮રપ૦ ૦૬૯પ૮ અમદાવાદ. 

(1:29 PM IST)