News of Friday, 1st May 2026
મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશ ડી. પટેલનો જન્મદિન

રાજકોટઃ ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાજપના ધારાસભ્ય શ્રી મુકેશ દ્વારકાદાસ પટેલનો જન્મ તા. ૧ મે ૧૯૬૬ ના દિવસે થયેલ આજે ૬૧ માં વર્ષમાં પ્રવશ કર્યો છે તેઓ ભૂતકાળમાં મહેસાણા નગરપાલિકાના સભ્ય શહેર ભાજપના મહામંત્રી અને પ્રમુખ વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે આજે તેમને ચોમેરથી જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. મો. ૯૮૨૫૦ ૫૧૦૧૬ મહેસાણા
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
