News of Friday, 1st May 2026
છોટાઉદેપુરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો જન્મદિન

રાજકોટઃ છોટાઉદેપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાનો જન્મ તા.૧ મે ૧૯૭૧ ના દિવસે થયેલ આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ અગાઉ પાવી જેતપુર માર્કેટયાર્ડમાં ડિરેકટર તરીકે રહી ચૂકયા છે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે મો. ૯૮૨૫૦ ૩૧૧૭૯ મુ બાર (છોટા ઉદેપુર)
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
