તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
રાજકોટના ઉદ્યોગપતિ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૪ : રાજકોટ વાસુકી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લીમી.નાં મેનેજીંગ ડિરેકટર અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના યુવા પ્રમુખ બંકિમભાઇ મહેતાનો આજે જન્મ દિવસ છે.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉત્કર્ષ માટે હંમેશા કાર્યરત રહી તન મન ધનથી સહકાર સેવા આપતા અત્યંત સરળ, માયાળુ સ્વભાવના બંકિમભાઇને જન્મદિવસ નિમિતે મો. નં. ૯૯રપ૪રરર૮૮ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
