હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 5th May 2026
વડોદરાના ડે. મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘનો જન્મદિન

રાજકોટ : વડોદરાના નાયબ મ્યુનિસીપલ કમિશનર શ્રી ગંગાસિંઘનો જન્મ તા. પ મે ૧૯૯૪ ના દિવસે થયેલ. આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૧૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ જુનાગઢમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ હળવદમાં મદદનીશ કલેકટર ગુજરાત મેડીકલ સર્વિસીઝ કંપનીમાં એમ. ડી. છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૬પ ર૪૩૩ર૩૩, મો. ૯૦૯૯૦ ૩૭૦૧૩ વડોદરા
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
