<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

નાણા વિભાગના અધિક મુખ્‍ય સચિવ ટી. નટરાજનનો જન્‍મદિન

અમરેલીના પૂર્વ ડી.ડી.ઓ. અને જામનગરના પૂર્વ કલેકટર

રાજકોટ : રાજયના નાણાવિભાગના અધિક્ષક મુખ્‍ય સચિવ ડો. ટી. નટરાજનનો જન્‍મ તા. પ મે ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ તામિલનાડુના વતની અને ૧૯૯૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. 

ડો. ટી.નટરાજન ભૂતકાળમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી, જામનગર જિલ્લા કલેકટર, રાજય સરકારના મહેસુલ ઉદ્યોગ, ટેકનિકલ શિક્ષણ વગેરે વિભાગોમાં તેમજ ઇન્‍ટરનેશનલ મોનીટરી ફંડ વોંશીગ્‍ટનમાં વહીવટી નિયામકના સિનિયર સલાહકારી તરીકે રહી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૪૮ ગાંધીનગર. 

(11:35 AM IST)