હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી)નો જન્મદિવસ

રાજકોટ : શહેર પૂર્વ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ-વાવડી)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનનાં ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ભાજપમાં સક્રિય છે દરેક કાર્યક્રમમાં પોતાની હાજરી અચુકપણે આપી રહ્યા છે. સેવાકીય કામોમાં તેઓ પોતાનું આર્થીક યોગદાન આપતા હોય છે. તેઓ અનેકવિધ સેવાકિય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, રાજકોટ તાલુકા રાજપુત ક્ષત્રિય યુવા સમાજના પ્રમુખ, શ્રી ચંદ્રસિહજી (ભાડવા) સ્ટડી સર્કલના ઉપપ્રમુખ, શ્રી રાજપુત કરણી સેના રાજકોટ જીલ્લાના પૂર્વ ઉપપ્રમુખ, વીરપુર તાલુકા રાજપુત ક્ષત્રિય યુવા સમાજના પૂર્વ પ્રભારી, રાજપુતના સ્પોર્ટ કલબ ગુજરાતના સભ્ય તેમજ સહકારી ક્ષેત્રે સભ્યશ્રી-શ્રી શુભલક્ષ્મી ક્રેડીટ કો.ઓ.સોસા.લી.રાજકોટ/ ભાવનગર/ જામનગર, સભ્ય-મવડી જુથ સેવા સહકારી મંડળી, સભ્ય-આર.વાય.એન.એલ.અપના બેંક, અને સ્પોર્ટસમાં ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશનમાં ચેરમેન, ગીર સોમનાથ ફુટબોલ એસોસીએશનના ચેરમેન, માસ્ટર એ.સી.ફુટબોલ એસોશીએશનના ચેરમેન, ગુજરાતના ફુટબોલ બીચસોકર કમીટીના ચેરમેન અને દેવભૂમી દ્વારકા જીલ્લા ક્રિકેટ એસોસીએશનના ચેરમેનના પદ સંભાળી રહ્યા છે. તેઓ શુભમ એન્ટપ્રાઇઝ-રાજકોટ/ ભાવનગર/ સુરેનદ્રનગર, સુભમ સુપર માર્કેટ-સુરેનદ્રનગર, શુભમ સ્ક્રેપ- રાજકોટ, અમદાવાદ, જાપરા ફુડ પ્રા.લીમીટેડ, અમદાવાદ, ઓસ્ટ્રેલિયા, ક્રુહે એકઝીમ પ્રા.લિ. અમદાવાદ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, મોહનેશ્વર વર્લ્ડ વિઝન, રાજકોટ, બ્લેક પાયથોન પ્રા.લિ.- રાજકોટ / મુંબઇ જેવા પોતાના વ્યવસાય ક્ષેત્રો ધરાવે છે. સ્થાપક શ્રી પરમાર્થ ફાઉન્ડેશન, ગુજરાતના સ્થાપક, શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના સ્થાપક, પ્રમુખ તરીકે શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ તેમજ સરગમ કલબ, એસજીવીપી ગુરૂકુળ પરિવાર, અમદાવાદ, રાજકોટ ેમજ સદ્ ભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ, બોલબાલ પરિવાર રાજકોટ, પુરૂષાર્થ યુવક મંડળ રાજકોટ, વાવડી યુવા ગ્રુપ રાજકોટ, શિવશક્તિ ગોૈશાળા સુરેનદ્રનગર, રાધુશ્યામ ગોૈશાળા રાજકોટ, શ્રીમોહનેશ્વર ગ્રુપા- વાવડી, શ્રી કુમકુમ ગ્રુપ- રાજકોટ, સમર્પણ ચેરીટેબલટ્રસ્ટ રાજકોટ, શ્રી બાધેશવર કથા સમિતી, રાજકોટ સાથે સંકળાયેલા છે. મો. નં. ૯૯૭૮૫ ૦૦૭૦૦ ઉપર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
