News of Wednesday, 6th May 2026
લોકપાલ ઓફ ઇન્ડિયાના સભ્ય પંકજકુમારનો જન્મદિન
રાજકોટના પૂર્વ કમિશનર અને ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ

રાજકોટઃ ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ શ્રી પંકજકુમારનો જન્મ તા. ૬ મે ૧૯૬રના દિવસે થયેલ. આજે ૬પમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ બિહારના વતની (આઇ.એ.એસ. ૧૯૮૬) છે.
શ્રી પંકજકુમાર ભુતકાળમાં સુરેન્દ્રનગર અને વલસાડમાં જિલ્લા કલેકટર, રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનર, નર્મદા નિગમમાં સંયુકત એન. ડી. મેરીટાઇમ બોર્ડ અને એસ.ટી. નિગમમાં એમ.ડી., આરોગ્ય વિભાગમાં અધિક મુખ્ય સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ નવી દિલ્હી ખાતે લોકપાલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે કાર્યરત છે. ફોન નં. ૦૧૧-ર૬૧રપ૦૧૩, મો. ૯૯૭૮૪ ૦૬૦૦૪ નવી દિલ્હી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
