હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 6th May 2026
કૃષિ વિભાગના નાયબ સચિવ પીયૂષકુમાર રાજવંશીનો જન્મદિન

રાજકોટઃ રાજયના સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારીશ્રી પીયૂષકુમાર કે. રાજવંશીનો જન્મ તા.૬ મે ૧૯૯૦ના દિવસે થયેલ આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પંચાયત વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા હતા થોડા દિવસ પહેલા જ નાયબ સચિવ કક્ષાએ બઢતી સાથે સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નિમણૂક કરી છે. મો. ૮૪૦૧૭ ૭૨૬૫૭ ગાંધીનગર
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
