<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વોર્ડ નં. ૭ શહેર ભાજપ મહામંત્રી પાર્થરાજસિંહ ચૌહાણનો જન્‍મદિન

રાજકોટઃ પાર્થરાજ સિંહ ચૌહાણ (મહામંત્રી) - રાજકોટ શહેર ભાજપ, વોર્ડ નં ૭) તેમજ સેવા સહકાર ટ્રસ્‍ટનાં પ્રમુખનો આજે જન્‍મદિન છે તેમના જન્‍મદિન નિમિતે વૃધ્‍ધાશ્રમમાં ભોજન સેવા, ગાયોને ચારો પૂરો પાડવો, ખાદ્યસામગ્રીનું વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં તેઓને જન્‍મદિને શુભેચ્‍છાઓ વરસી રહી છે. 

 

(3:14 PM IST)