News of Thursday, 7th May 2026
મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટને જન્મદિન મુબારક

રાજકોટઃ અમદાવાદના મણિનગર વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટનો જન્મ તા. ૭મે ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદ મહાનગરના ભાજપના મહામંત્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચૂકયા છે. આજે જન્મદિનની સાદગીપૂર્ણ ઉજવણી કરી છે.
મો. ૯૮૨૫૦ ૧૩૧૨૬ અમદાવાદ
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
