<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ, તા.૭: સામાજીક ક્ષેત્રમાં સમર્થ કાર્ય શૈલી ધરાવતી સંસ્‍થા શિવસેના ફેઇમ બ્રહ્મ સેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલ (મો. ૯૯૦૯૫ ૯૦૧૦૨) નો આજે જન્‍મદિવસ છે. રાજકોટ જિલ્લાના સરપદડ ખાતે રોજ જન્‍મેલ તથા પિતા શ્રીનું કામકાજ મુંબઇ બાદ રાજકોટ સ્‍થિત થયેલ. રાજકોટ શહેરને કર્મ ભુમી બનાવી મુંબઇ સુધી કાર્યરત રહેલ.

વિવિધ સમાજો અને સંગઠન દ્વારા તથા રાજકીય અને સમાજના આગેવાનોના સહભાગી બનયા છે.પૂરૂષાર્થ યુવક મંડળ, સાથે જોડાયેલ બાદમાં શિવસેનામાં જોડાયેલ બાદ શિવસેના ફેઇમ બ્રહ્મ સેનાની સ્‍થાપના ૧૯૯૬/૯૭માં કરેલ પિતૃ કૃપા સિલ્‍વર ઇમીટેશન જવેલરી અને ફાયનાન્‍સિયલ એન્‍ડ ડેવલપમેન્‍ટ કન્‍ટલન્‍સી સાથે જોડાયેલ છે. આજના જન્‍મદિવસે ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:01 PM IST)