<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

કસ્‍તુરબાધામ ત્રંબાના પત્રકાર જી.એન.જાદવનો આજે જન્‍મદિવસ

રાજકોટ તા. ૭: કસ્‍તુરબાધામ ત્રંબાના પત્રકાર જી. એન. જાદવ (૯૯૨૪૨ ૬૬૪૬૪)નો આજે જન્‍મદિવસ છે. ૭/૫/૧૯૬૯ના રોજ જન્‍મેલા જી. એન. જાદવ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રિન્‍ટ તેમજ ઇલેક્‍ટ્રોનીક ીમડીયાના માધ્‍યમથી લોકોની સમસ્‍યાને વાચા આપે છે. ત્રંબા કોળી સમાજના તેઓ પ્રમુખ છે અને અખિલ ભારતીય કોળી  સેના ન્‍યુ દિલ્‍હીના તે સંગઠન મંત્રી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રંબા સીટના ઇન્‍ચાર્જ તરીકે પણ તેણે જવાબદારી નિભાવી હતી. ત્રણ દાયકા પછી આ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો.

(4:02 PM IST)