News of Friday, 8th May 2026
રાજકોટના સેવાભાવી રમેશભાઇ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૮: રાજકોટના સેવાભાવી રમેશભાઇ દેવશંકરભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે.
રાજગોર બ્રાહ્મણ કોઠારીયા પરીવારના ચેરમેન અને વિવિધ સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ રમેશભાઇને જન્મદિન નિમીતે મો.નં. ૯૯૨૫૨ ૯૧૦૮૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
