<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેનો જન્‍મદિન

પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટના પુર્વ એમ.ડી.

રાજકોટ : બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી એમ.જે.દવેનો જન્‍મ તા. ૮ મે ૧૯૬૮ના દિવસે થયેલ.આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ લીંબડીના વતની અને ર૦૧૪ ની બેચના  આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં પヘમિ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર, મહેસુલ વિભાગમાં અધિક કલેકટર (વીજીલન્‍સ) વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન ૦ર૭૪ર  ૨પ૪૦૬૦, મો. ૯૯૭૮૪ ૦૬રર૯ પાલનપુર. 

 

(11:30 AM IST)