હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th May 2026
ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનના એડમીન કિરીટ કેસરીયાનો જન્મદિન

રાજકોટઃ રઘુવંશી અગ્રણી કિરીટભાઇ કેસરીયાનો આજે ૭૩ મો જન્મદિવસ છે. તેઓ છેલ્લા ર૮ વર્ષથી લોહાણા જ્ઞાતિના દિકરા-દિરીનાં વૈવિશાળના મુદ્દે કાર્યરત છે. કિરીટભાઇ કેસરીયા દ્વારા ટૂંક સમયમાં જ રઘુવંશી દિકરા-દિકરીઓ માટે નિઃશુલ્ક રઘુવંશી મહા પરિચય મેળો, હેમુગઢવી હોલ ખાતે યોજવામાં આવશે, તેઓના પ્રયત્નોથી દર માસે ૧પ થી ર૦ સગપણો થાય છે ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનમાં એડમીન તરીકે સેવા આપી રહયા છે તેઓ કેસરીયા લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમિટી, અખીલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવંશી પરિવાર, બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખપદે સેવા આપી રહયા છે. વિજય બેંકમાં અધિકારી પદે રહી નિવૃત થઇ હાલમાં નાગરિક બેંકની યાજ્ઞીક રોડ શાખામાં વિકાસ કમિટીમાં પણ મેમ્બર તરીકે સેવા આપી રહયા છે. મો. ૭૯૮૪૫ ૦૭૭૭૦
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
