<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

રેવન્‍યુ ક્ષેત્રના એડવોકેટ હરેશ લાવડીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : મુળ મોટા દડવાના અને રાજકોટમાં રેવન્‍યુ ક્ષેત્રે વકીલાતની પ્રેકટીસ કરતા એડવોકેટ હરેશ લાવડીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ રાજકોટ બાર એસોસીએશનના લાઇબ્રેરી સેક્રેટરી કેતનભાઇ મંડ સાથે વકીલાતમાં કારકીર્દીની શરૂઆત કરી હતી. બાદમાં રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપ. બેન્‍ક તથા રાજકોટ નાગરિક સહકારી બેન્‍કમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્‍ટ્રાવદી વિચારધારાના રંગે રંગાયેલા હરેશભાઇ ભાજપ યુવા મોરચામાં રાજકોટ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે બે ટર્મથી જવાદારી નિભાવેલ. જસદણ તાલુકાના યુવા ભાજપ ગૃપ,  આહિર સ્‍ટુડન્‍ટ વેલફેર ગ્રુપ, આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ,  આહીર લીગલ ફોરમ વગેરે સામાજીક સંગઠનો સાથે જોડાયેલા છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા હરેશભાઇ લાવડીયા (મો.૭૮૭૮૫ ૫૧૪૫૬)ને આજે જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:37 PM IST)